Welcome to weekly tips!
Hi Reader,
One of the things I hear most often from families — after everything is over — is that they wish they'd called hospice sooner.
There's a common belief that hospice is only for the very last days of life. It's not. In the U.S., hospice care is available when a doctor estimates someone has six months or less to live if their illness runs its natural course. That window is longer than most people realize.
Starting earlier means more time to get comfortable with the care team, more support in place before a crisis hits, and a gentler experience for your loved one. Families who wait until the final days often miss weeks — sometimes months — of support that was available to them all along.
If you're not sure whether it's the right time to start asking those questions, that's something I help families think through one-on-one.
https://nurserupal.com/request-guidance/ → Request a guidance session: NurseRupal.com
Talk soon, Rupal Nurse Rupal, RN
— ગુજરાતી | Gujarati —
Hi Reader,
ઘણી families પછીથી કહે છે કે, “કાશ, અમે hospice ને થોડું વહેલું call કર્યું હોત.”
ઘણા લોકો માને છે કે hospice ફક્ત જીવનના છેલ્લાં થોડાં દિવસો માટે જ હોય છે. પણ એ સાચું નથી. U.S. માં, જ્યારે doctor ને લાગે કે illness પોતાની natural course પ્રમાણે આગળ વધે તો વ્યક્તિ પાસે six months કે એથી ઓછો સમય હોઈ શકે, ત્યારે hospice care માટે eligibility હોઈ શકે છે. આ સમય ઘણી families વિચારે છે એના કરતાં ઘણો લાંબો હોઈ શકે છે.
Hospice વહેલું start કરવાથી family અને patient ને care team સાથે comfortable થવાનો વધારે time મળે છે. Crisis આવે એ પહેલાં જરૂરી support ગોઠવી શકાય છે અને loved one ને વધુ શાંતિ અને comfort સાથે care મળી શકે છે.
જે families છેલ્લાં થોડાં દિવસો સુધી wait કરે છે, તેઓ ઘણી વખત weeks, અને ક્યારેક months જેટલો મળવાપાત્ર support ચૂકી જાય છે.
તમને ખાતરી ન હોય કે hospice વિશે questions પૂછવાનો સમય આવી ગયો છે કે નહીં, તો એ જ બાબતમાં હું families ને one-on-one guidance આપું છું.
https://nurserupal.com/request-guidance/ → Request a guidance session: NurseRupal.com
Talk soon, Rupal Nurse Rupal, RN